રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - કર્ણાવતી પશ્ચિમ વિભાગ - પાલડી ભાગનો પ્રારંભિક વર્ગ
૨૨, ૨૩, ૨૪ મેં ૨૦૨૬ ના રોજ રહેવાનો છે. આ વર્ગ માટે પંજીકરણ અહી કરવાનું રહેશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પંજીકરણ કરાવવું આવશ્યક છે. નીચે વિગતો ભરી ને પૂર્ણ કરો.